રેરા અમલ છતાં રિયલ એસ્ટેટ માર્કેટ રિકવરીના માર્ગે : સર્વે

0

સરકાર દ્વારા હાથ ધરાયેલા વિવિધ સુધારા જેવા કે નોટબંધી, GST અને રેરા (RERA)ના અમલના પછી પ્રોપર્ટીની કિંમતો ઘટતી હતી અથવા કિંમતો જળવાઈ રહી હતી, પણ હવે રિયલ એસ્ટેટ માર્કેટે રિકવરી માર્ગે છે- દેશનાં મેટ્રો શહેરોમાં વેચાણ સુધરી રહ્યાં છે. ઓક્ટોબર-ડિસેમ્બર, 2017માં પુણે, મુંબઈ અને બેંગાગુરુના સેલ્સ વોલ્યુમમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે હૈદરાબાદ અને કોલકાતામાં ભાડાંઓમાં વધારો થયો છે. RERA હેઠળ પ્રોજેક્ટોની ઓછી નોંધણીને કારણે પ્રાથમિક માર્કેટોમાં હજી વેચાણ નીચાં રહેવાની સંભાવના છે.

Share :
Share :
source: દિવ્યભાસ્કર.

Leave A Reply

Share :