જમીન રીસર્વેનો રેકોર્ડ 31 ડિસે. 2018 સુધી ખુલ્લો રખાશે

0

   જમીન રીસર્વે અંગે ખેડૂતે માપણીમાં સુધારો કરાવવા અપીલ, કે રીવિઝન અરજી કરવાની રહેતી નથી. રીસર્વેનો રેકોર્ડ 31 ડિસેમ્બર 2018 સુધી ખુલ્લો રખાશે અને તે દરમિયાન ખેડૂતો માત્ર સાદા કાગળ પર અરજી કરીને પોતાનો વાંધો રજૂ કરી શકશે તેમ મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.

Share :
Share :
source: દિવ્યભાસ્કર, ગાંધીનગર.

Leave A Reply

Share :