આંજણાના 1300 ઝુંપડવાસીઓને પુન:વસન, ટીપી કમિટિનો નિર્ણય

0

    લિંબાયત ઝોનમાં આંજણા વિસ્તારમાં મહાપાલિકાની મલ્ટી પર્પઝ ઓપન સ્પેશ ના જાહેર હેતુ માટેના અનામત પ્લોટ પર રહેતાં 1300 ઝુંપડાવાસી ઓને મોટી રાહત થઈ છે. ટાઉન પ્લાનિંગ કમિટિની બેઠકમાં પ્લોટના હેતું ફેરની દરખાસ્તને મંજુર કરી સાઈટ ફોર સ્લમ ક્લીયરન્સનો હેતુફેર કરી મુખ્યમંત્રી અને પ્રધાનમમંત્રી ગૃહ યોજના હેઠળ પીપીપી હેઠળ પુન:વસન કરવાનો નિર્ણય લેવાયો છે. હેતુફેર કરવા કોંગ્રેસ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ છેલ્લા બે વર્ષથી સ્થાનિક રહીશો સાથે માંગણી કરી હતી.

Share :
Share :
source: દિવ્યભાસ્કર, સુરત.

Leave A Reply

Share :