જયપ્રકાશ એસો.ને રૂ.1000 કરોડ જમા કરવા આદેશ

0

   11_02_432150000jaypee -ll

   સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ કંપની જયપ્રકાશ એસોસિયેટ્સ લિમિટેડ (JAL)ને રજિસ્ટ્રી સમક્ષ ૧૦૦૦ કરોડ રૂપિયા ૧૫ જૂન સુધીમાં જમા કરાવી દેવાનો બુધવારે આદેશ કર્યો હતો. જેપીની સ્કીમમાં મકાન ખરીદનારા ગ્રાહકોને તેમના નાણાં પરત મળે તે માટે સુપ્રીમ કોર્ટે આ આદેશ કર્યો છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના વડપણ હેઠળની બેન્ચે કહ્યું હતું કે કંપી આ રકમ જમા કરાવશે તો તેની સબસિડરી જેપી ઈન્પ્રાટેક લિમિટેડ સામેની લિક્વિડેશન પ્રક્રિયા સ્થગિત થશે.

Share :
Share :
source: નવગુજરાત સમય.

Leave A Reply

Share :