સરકાર કંપનીઓને સસ્તામાં આપેલી જમીન પરત લેતી નથી

0

   ગાંધીનગર જિલ્લામાં સરકારી જમીનોમાં શરતભંગના પ્રશ્નની ચર્ચા દરમિયાન કોંગ્રેસના સભ્યોએ સરકાર ઉપર આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે આક્ષેપ કર્યો હતો કે કલોલમાં સરકારી જમીનમાં બિલ્ડિંગ ઊભાં થઇ ગયાં છે અને ભાડું ખાય છે. સરકાર આ જમીન પોતાના હસ્તક લેતી નથી. ગાંધીનગર જિલ્લામાં બે વર્ષમાં સરકારી જમીનોમાં શરતભંગની 44 ફરિયાદો સરકારને મળી હતી.

Share :
Share :
source: દિવ્યભાસ્કર, ગાંધીનગર.

Leave A Reply

Share :