નવી GIDCમાં MSME એકમોને 50 ટકાના દરે પ્લોટ

0

   રાજ્યમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ (એમએસએમઇ) ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે નવી બની રહેલી 25 જીઆઇડીસીમાં 3000 ચો.મી. સુધીના પ્લોટ નક્કી થનાર કિંમતના 50 ટકાના ભાવે આપવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે.

   એમએસએમઇને ફાળવવામાં આવનાર પ્લોટ બદલ સરકાર જીઆઇડીસી પાસેથી અડધી જ રકમ વસૂલશે જેનો લાભ એમએસએમઇ એકમોને થશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ જાણકારી આપી છે.

Share :
Share :
source: દિવ્યભાસ્કર, અમદાવાદ.

Leave A Reply

Share :