Browsing: Rajkot

Rajkot Real Estate News

Rajkot
0
રૈયાધાર ઝુપડપટ્ટી: વર્તમાનમાં જેટલો અંધકાર તેટલો જ ભવિષ્યમાં ઉજાસ

કોઈપણ શહેરની સુખાકારી તેના વિકાસ આધારિત હોય છે અને દેશમાં સૌથી વધુ ઝડપે વિકસતા જતા શહેરોની યાદીમાં રાજકોટનો સમાવેશ થઈ…

Rajkot
0
રૈયાધારે ડિમોલિશન થાય તો બૂલડોઝર આડે સુઈ જાન દેવાની ચીમકી

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૈયાધાર ઝુંપડપટ્ટીનું ડિમોલિશન કરીને તેના સ્થાને બિલ્ડર સાથે લોકભાગીદારીથી પીપીપી આવાસ યોજનાનું નિર્માણ કરવામાં આવનાર છે…

Rajkot
0
150 ફૂટ રિંગરોડ પર મહાપાલિકાનું ઓટલાતોડ ઓપરેશન

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ શહેરના તમામ રાજમાર્ગો પર આવેલા કોમ્પ્લેકસ અને એપાર્ટમેન્ટના માર્જિન પાર્કિંગમાંથી છાપરા, ઓટલા, રેલીંગ, કમ્પાઉન્ડ વોલ…

Rajkot
0
ઝૂંપડાંવાસીઓ કહે છે : અમે સામૂહિક જીવ દઇ દેશું કમિશનર કહે છે : ગમે તે થાય ડિમોલિશન થશે

રાજકોટમનપાએ કહેવાતી પીપીપી આવાસ યોજનામાં બિલ્ડરોને ખટવવા માટે જે ફૂલપ્રૂફ આયોજન કર્યું છે તેમાં શહેરની શાંતિને પલિતો ચંપાઇ એવી સ્ફોટક…

Rajkot
0
પેડક રોડ પર એસ્ટેટ બ્રોકરની ઓફિસમાં પાંચ શખ્સોની તોડફોડ

શહેરમાં વધી રહેલી લુખ્ખાગીરીનો વધુ એક બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. અગાઉ થયેલા ડખ્ખાનું સમાધાન કરી લેવાનું કહી પાંચ શખ્સોએ…

Rajkot
0
સ્કિલ ડેવલપમેન્ટ માટે જર્મની સહકાર આપશે

ગુજરાતમાંઉદ્યોગો મારફતે યુવાનોના કૌશલ્યમાં વૃદ્ધિ માટે જર્મનીે સહકાર આપવાની ખાતરી આપી છે. જર્મનીના ભારતના રાજદૂત માઈકલ સ્ટેનરે સોમવારે મુખ્યમંત્રી આનંદીબહેન…

Rajkot
0
રૈયાધાર પીપીપી આવાસ યોજનામાં બિલ્ડરને રૂા.૫૦ કરોડનો ચોખ્ખો નફો: ધારાસભ્ય ઈન્દ્રનીલ રાયગુરૂ

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાને આજે રૂબરૂ મળી પાઠવેલા પત્રમાં કોંગી ધારાસભ્ય ઈન્દ્રનીલ રાયગુરૂએ જણાવ્યું છે કે રૈયાધાર પીપીપી આવાસ…

Rajkot
0
ઉદ્યોગપતિઓને ખેડૂતોની જમીન નહીં આપી દેવાય : અમિત શાહ ની પંજાબ સંમેલનમાં ખાત્રી

પંજાબની મુલાકાતે પહોંચેલાઅમિત શાહે જણાવ્યું હતું કેખેડૂતો પાસેથી સંપાદિતકરાયેલી જમીનો ઉદ્યોગગૃહોનેઅપાશે નહીં. ખેડૂતોને તેમનીજમીનોનું સંપૂર્ણ મૂલ્ય ચૂકવાશે.ભાજપે હજી ઘણી લાંબી મજલકાપવાની છે. પાર્ટીના કાર્યકરો આ પડકાર ઝીલી લે. ભાજપેતાજેતરમાં ૧૦ કરોડ સભ્યોની નોંધણી કરીને વિશ્વની સૌથીમોટી રાજકીય પાર્ટી બનવાની સિદ્ધિ હાંસલ કરી છે પરંતુ ભાજપઆટલેથી અટકશે નહીં. પાર્ટીના કાર્યકરોએ દેશના ખૂણેખૂણામાંભાજપને પહોંચાડવાનો છે. અમિત શાહે પોતાના પ્રવચનમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં સરકારઉદ્યોગપતિઓની તરફેણ કરી રહી છે તે સહિતના કેન્દ્ર સરકારના આરોપો પુરવાર કરવાનો પડકાર ફેંક્યો હતો.તેમણે જણાવ્યું હતું કે સૌથી મોટાં કૌભાંડો કોંગ્રેસનાં શાસનમાં જ થયાં છે. પંજાબમાં ૨૦૦૭થી અકાલીદળ સાથેગઠબંધન સરકારમાં ભાગીદાર રહેલા ભાજપના કાર્યકરોને અમિત શાહે રાજ્યના દરેક ખૂણામાં જઈ લોકોનેમાદક દ્રવ્યોનાં દૂષણ સામે જાગ્રત કરે. 

1 218 219 220 221 222 263
Share :