0

સંયુક્ત કુટુંબના અસ્તિત્વની સાબિતીથી એવું અનુમાન થઈ શકે નહીં કે, કુટુંબના સભ્ય દ્વારા ધરાવાયેલ મિલકત સંયુક્ત છે

   ઘણાં કિસ્સાઓમાં હિંદુ સંયુક્ત કુટુંબની મિલકતોના ધારણકર્તાઓમાં યાને સહમાલિકો/ કુટુંબના સભ્યો વચ્ચે કૌટુંબિક તકરારો હોવાને કારણે સહમાલિકો પૈકી કેટલાંક…